ગુંજન ગણેશોત્સવ - 2024

વિદ્યાર્થીઓ દ્વારા આ વર્ષે પણ શ્રી પટેલ કેળવણી મંડળ કોલેજ ઓફ ટેકનોલોજી અને બી.એડ.નાં કેમ્પસમાં `ગુંજન ગણેશોત્સવ - ૨૦૨૪` અંતર્ગત દુંદાળા દેવ શ્રી ગજાનન મહારાજની સ્થાપના કરવામાં આવેલ. વિધ્નહર્તા શ્રી ગણપતિ દાદા સૌનું કલ્યાણ કરે એવી અભ્યર્થના.